રાયસણથી ગિફ્ટસિટી રોડ શહેરનો સૌથી પહોળો 80 મીટરનો માર્ગ બનશે - At This Time

રાયસણથી ગિફ્ટસિટી રોડ શહેરનો સૌથી પહોળો 80 મીટરનો માર્ગ બનશે


ગાંધીનગરના ફોરલેન અને સિક્સલેન ધરાવતાં પહોળા રસ્તાઓ શહેરની ઓળખ સમાન છે. શહેરનો વ્યાપ વધવાને કારણે ગુડા દ્વારા પણ અનેક ટીપી વિસ્તારની કનેક્ટિવિટી વધારવાના હેતુથી પહોળા રસ્તાઓનું નિર્માણ કરી રહ્યું છે. આગામી 2 માસમાં રાયસણ- ગિફ્ટસિટી રોડ પર ભાઈજીપુરાથી સીગ્નેચર બ્રીજ સુધી શહેરનો સૌથી વધુ 80મીટરની પહોળાઈ ધરાવતો રોડ બનાવવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.