ચક્રવૃદ્ધિ વ્યાજનાં વિષચક્રમાં યુવક ફસાયો - At This Time

ચક્રવૃદ્ધિ વ્યાજનાં વિષચક્રમાં યુવક ફસાયો


ગાંધીનગરના રીક્ષા ચાલકની આર્થિક મજબૂરીનો લાભ ઉઠાવી 10 થી 20 ટકા લેખે વ્યાજે રૂપિયા આપી ચક્રવૃદ્ધિ વ્યાજ વસુલી લીધું હોવા છતાં વ્યાજના વ્યાજની ઉઘરાણી સતત ચાલુ રાખી ધાક ધમકીઓ આપી સતત ત્રાસ આપવામાં આવતો હોવાથી પેથાપુર પોલીસ મથકમાં મહિલા સહિત છ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.