વડનગર ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ મૂર્તિ પ્રતિમા શોભાયાત્રા નીકળી ને વિસર્જન કરવામાં આવ્યું હતું
વડનગર ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ મૂર્તિ પ્રતિમા શોભાયાત્રા નીકળી ને વિસર્જન કરવામાં આવ્યું હતું
વડનગર ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશચોક માં ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમાં ભાદરવા સુદ ચોથ ના દિવસે એટલે ગણેશચતુર્થી ના દિવસે મૂર્તિ પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતી તદ ઉપરાંત આ ગણપતિ મહોત્સવ ના ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. તેમાં ગણપતિ મહોત્સવ માં ૧૦૮ લાડુ નો હોમાત્મક યજ્ઞ તથા સત્યનારાયણ કથાછપ્પનભોગ જેવા ધાર્મિક કાર્યક્રમ યોજવા માંઆવે છે.અને મંત્ર જાપ સાથે સાતમા દિવસે ગણપતિ મૂર્તિ પ્રતિમા ની શોભાયાત્રા નીકળી ને શમિષ્ઠા તળાવ માં વિસર્જન કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.