અમરેલી જિલ્લા ભાજપ ને એવી તે શું મજબૂરી હશે ? પાર્ટી ના આદેશ સિદ્ધાંતો ને અવગણી NCP માંથી પક્ષ પલટો કરી આવેલ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પદો ઉપર રહેલ ને કેમ રિપીટ કરાયા હશે ? મજબૂરી જ્ઞાતિપરિબળ કે વચન પાલન કે આર્થિક લાભ ?
દામનગર નગરપાલિકા ના પ્રમુખ પદ ની અઢી વર્ષ ની ટર્મ પુરી થતા નવા પ્રમુખ પદ માટે ભરતીય જનતા પાર્ટી ની વિચાર ધારા કરણી અને કથની બંને હાસ્યસ્પદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના નો રિપીટ થિયરી ના આદેશ ની હવા કાઢી નાખતા જિલ્લા ભાજપ ને એવી તે શુ મજબૂરી હશે ? પાર્ટી આદેશ પછી પણ NCP માંથી પક્ષ પલટો કરી આવેલ અનેક પદ ઉપર ભાજપ શાશન માં રહી ચૂકેલા વ્યક્તિ ને પુનઃ પ્રમુખ પદ કેમ ? સ્થાનિક નેતા ઓ સંગઠન માં વર્ષો થી વફાડર દાવેદારો કાર્યકરો ની મહેનત વિશ્વાસ પાર્ટી ની વિચારધારા ની મહત્તા શુ ? ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ નો અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ઉલ્લાળિયો કેમ ? NCP માંથી પક્ષ પલટો કરી ને ભાજપ માં આવી ઉપપ્રમુખ રહી ચૂકેલા વ્યક્તિ ને પાલિકા પ્રમુખ બનાવી દેતા અનેક કાર્યકરો માં ગણગણાટ પાર્ટી પ્રત્યે વિશ્વાસ વધશે કે ઘટશે ? નો રિપીટ થિયેરી માં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન જેવા પદો ઉપર શરૂ હોય તેને પુનઃ પદ મળતા નો રિપીટ થિયરી ની પાર્ટી અધ્યક્ષ ની ગાઈડ લાઈન નું જિલ્લા ભાજપ દ્વારા સુરસુરીયું કરી નાખ્યું અમરેલી જિલ્લા ભાજપ ની મજબૂરી કે આર્થિક લાભ કે વચન પાલન ? જે હોય તે પણ ભારતીય જનતા પાર્ટી ને સમર્પિત વફાદાર કાર્યકરો ની અવગણના કેમ ? પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ની નો રિપીટ થિયરી ની હવા કાઢી નાખતા સ્થાનિક ભાજપ નેતા ઓ એ પાર્ટી આદેશ થી વિરુદ્ધ નું વલણ કેમ ? મજબૂરી કે આર્થિક લાભ કે વચન પાલન આ અંગે પ્રદેશ ભાજપ જાણે છે ? પાર્ટી ના સિદ્ધાંતો સંગઠન એક પદ જેવા નિયમો નીતિ ઓ માત્ર બોલવા ના કે આચરણ માં મુકવા ના ?
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.