પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના અંતર્ગત બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક લાડવેલ શાખામાં 05 લાભાર્થીઓના વીમા ક્લેમ મંજુર થયા - At This Time

પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના અંતર્ગત બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક લાડવેલ શાખામાં 05 લાભાર્થીઓના વીમા ક્લેમ મંજુર થયા


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ લાડવેલ બરોડા ગ્રામીણ બેન્ક શાખામાં પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના અંતર્ગત નીચે મુજબના કુલ 05 લાભાર્થીઓના વીમા ક્લેમ મંજુર થયેલ છે. જેમાં નંબર (1) માછી વિજયભાઈ ભીખાભાઈ મુ. કુંડા મરણ પામતા તેમના વારસદાર માછી વિશાલભાઈ વિજયભાઈ પુત્ર મુ. કુંડાને બે લાખ પુરાનો ચેક મળેલ છે. નંબર (2) વણકર કંકુબેન મણિલાલ મુ. નપાણીયા મરણ પામતા તેમના વારસદાર વણકર મણિલાલ દાનાભાઈ પતિ મુ. નપાણીયા ને રૂપિયા બે લાખનો પુરાનો ચેક મળેલ છે. નંબર (3) બારીયા લક્ષમણભાઈ ફુલાભાઈ મુ. નપાણીયા મરણ પામતા તેમના વારસદાર બારીયા સુરેશભાઈ લક્ષ્મણભાઈ પુત્ર મુ. નપાણીયા ને રૂપિયા બે લાખનો પુરાનો ચેક મળેલ છે. નંબર (4) પગી મંગળભાઈ સાલમભાઈ મુ, ગોકળપુરા મરણ પામતા તેમના વારસદાર પગી જયલાલભાઈ મંગળભાઈ પુત્ર મુ. ગોકળપુરા ને રૂપિયા બે લાખનો ચેક મળેલ છે. નંબર (5) રાવલ કૈલાસબેન અખંમભાઈ મુ. થાણાસાવલી મરણ પામતા તેમના વારસદાર રાવલ અજયભાઈ અખમભાઈ પુત્ર મુ. થાણાસાવલી ને રૂપિયા બે લાખનો ચેક મળેલ છે. તે તમામ તસવીરમાં નજરે પડે છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.