વિશ્વકર્મા જ્યંતી કથા પૂજન અર્ચન ગાયત્રી યજ્ઞ યોજાયો
વિશ્વકર્મા જ્યંતી કથા પૂજન અર્ચન ગાયત્રી યજ્ઞ યોજાયો
અમદાવાદ વિશ્વકર્મા જયંતી નિમિત્તે શ્રી હરિ એન્જિનિયરિંગ મોરૈયા-ચાંગોદર ખાતે વિશ્વકર્મા કથા પૂજન અર્ચન તથા ગાયત્રીયજ્ઞ યોજાયો હતો જેમાં કંપનીના હોદ્દેદાર અને કર્મચારી ગણે તેમજ સાથે આજુબાજુના કારખાના ના કામદારો પણ સદર ધાર્મિક કાર્યક્રમથી લાભાન્વિત થયા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.