લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનોની મુલાકાત
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ તેમજ કડાણા ડેમ માંથી છોડવામાં આવેલ પાણીના કારણે લુણાવાડા મતવિસ્તારના ખારોલ ગામના સંજીવની કોલોની તેમજ ખલાસા ફળિયાના અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનોની વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી.જેમાં લોકોને ફૂડ પેકેટ તેમજ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરાવી.
ખેતરોમાં પાણી ઘુસી જતાં વ્યાપક નુકશાન થયુ છે. આવી સ્થિતીમાં સરકારની ફરજ બને છે કે નુકશાનનો સર્વે કરાવીને વળતર આપવામા આવે તેવી રજૂઆત કરવામાં આવેલ હતી
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.