જસદણના ભડલી ગામે શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો મળી આવ્યો - At This Time

જસદણના ભડલી ગામે શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો મળી આવ્યો


રાજકોટ ગ્રામ્ય SOG એ તાપસ કરતા શંકાસ્પદ ખાદ્ય તેલના 43 ડબ્બા મળી આવ્યા હતા માહિતી અનુસાર આરોપી રેણાક મકાનમાં તેલનો જથ્થો રાખી કરતો હતો વેચાણ અને રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ તેલના નમુના લીધા અને આરોપી સાજીદ રહીમ પોપટીયા નામના વ્યક્તિની રાજકોટ SOG એ ધરપકડ કરી અને ₹1,16,100 નો મુદ્દામાલ રાજકોટ ગ્રામ્ય SOG એ જપ્ત કર્યો હતો. ( વિજય ચૌહાણ )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.