બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઇ દિન પ્રતિદિન કડક કામગીરી હાથ ધરાઈ - At This Time

બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઇ દિન પ્રતિદિન કડક કામગીરી હાથ ધરાઈ


બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઇ દિન પ્રતિદિન કડક કામગીરી હાથ ધરાઈ

હાલ બોટાદ શહેરના અનેક વિસ્તારો જેમકે ટાવર રોડ પાળીયાદ રોડ શાક માર્કેટ વિસ્તાર વગેરે અનેક જગ્યા ઉપર થતી ટ્રાફિક સમસ્યાને લઇ બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને લોક કરી ઘટના સ્થળે દંડ વસૂલ કરવામાં આવેલ હતો અને ટ્રાફિકના નિયમોનું ખાસ પાલન કરવા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ સૂચન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કડક કામગીરી ટ્રાફિક વિભાગના પી.એસ.આઇ વી વી પંડ્યા સાહેબ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી

રિપોર્ટ અસરફ જાંગડ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.