રક્તદાન મહાદાન રક્તદાન ઉત્તમ દાન પીડિત લોકો માટે જીવત દાન એટલે રક્તદાન - At This Time

રક્તદાન મહાદાન રક્તદાન ઉત્તમ દાન પીડિત લોકો માટે જીવત દાન એટલે રક્તદાન

રક્તદાન મહાદાન 🌷🪷🪷🪷🪷🪷🪷🌷

રક્તદાન કરતી વખતે જરૂરી સુચન,,,,,,
🩸🩸🩸🩷 રક્તદાન મહાદાન 🌷🪷🪷🪷🪷🪷🪷🌷

રક્તદાન કરતી વખતે જરૂરી સુચન,,,,,,

રક્તદાન ૧૮ વર્ષથી ઉપરની કોયપણ વ્યક્તિ કરી શકે એમનું વજન ૫૦ કીલો થી વધુ હોવું જોઈએ. રક્તદાન કરવા ઈચ્છિત વ્યક્તિ ને કોય પ્રકારની દવા કે સારવાર ચાલુ ન હોવી જોઈએ અને એક વર્ષની અંદરના સમયમાં કોય સર્જરી ન થયેલી હોવી જોઇએ.
રક્તદાન મહાદાનના સુત્રને સાર્થક કરવા માટે રક્તદાન કરતા રક્ત દાતા શ્રીઓને રક્ત આપ્યા પછી સામન્ય શરદી, એલર્જી થી લય ને એચ.આઈ.વી. સુધીના તમામ રિપોર્ટ થાય છે એટ્લે કે લગભગ રક્ત દાતા નો જનરલ બોડીસેકપ થય જાય છે એટ્લે કોઈ નાના મોટી બિમારી હોય તો એનો ખ્યાલ આવે અને સમય સર સારવાર થાય છે. જ્યારે રિપોર્ટ દરમ્યાન આવું કાય આવે તો ફોન થી આયોજક ને જાણ કરવા મા આવે છે ને રક્ત દાતા ને સારવાર લેવા સુચન કરે છે ને રક્ત ને રિજેક્ટ કરવામાં આવે છે. રિપોર્ટ નો મિનિગ પણ એ જ છે કે રક્ત દાતા ને પોતાના શરીર મા જે બિમારી છે એનો ખ્યાલ ન હોય અને એ બ્લડ દર્દી ને અપાય તો એ દર્દી બીમાર તો હોય ને એક બિમારી લઘુ કાપડા મા, ના આવું ન થાય એટ્લે રક્તદાન થયેલ બ્લડ ના વ્યવસ્થિત રિપોર્ટ થાય છે.
રક્ત દાતા એ ખાલી પેટે રક્તદાન ન કરવું, ફુલ જમીને જો રક્તદાન કરવાનું થાય તો જમ્યા પછી બે કલાક પછી રક્તદાન કરવું. હળવો નાસ્તો કરીને અને લીંબુ શરબત પીધા પછી તરત રક્તદાન થાય છે. પાન માવો, તમાકું જે લોકો સેવન કરતા હોય એમણે રક્તદાન પહેલા અડધો કલાક અને રક્તદાન પછી અડધો કલાક સેવન ન કરવું. રક્ત દાતા એ રક્તદાન કરી ને સ્થળ ઉપર અડધો કલાક આરામ કરી ને જ ઘરે જવું. અને ગરમી અને તડકામાં ન ફરવુ એક દિવસ પુરતુ, અને પાણી વધું પીવું.
ડાયાબિટીસ અને બી.પી. ની તકલીફ અને બીજી કોય હઠિલી બિમારી હોય તો એ વ્યક્તિ એ રક્તદાન ન કરવું.
આમ છતાં રક્ત દાતા ને મુંઝવતા પ્રશ્ન હોય તે સ્થળ ઉપર એમનું સોલ્યુશન આપવામાં આવશે છે.
રક્તદાન મહાદાન 👏🏻

રક્તદાન મહાદાન

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.