રાજકોટનાં 1 વર્ષનાં બાળકને હૃદયમાં કાણું હોવાનું સામે આવ્યું, નિઃશુલ્ક ઓપરેશન કરી નવજીવન અપાયું
રાજકોટ મનપા સંચાલિત આંગણવાડીઓમાં સમયાંતરે બાળકોનાં આરોગ્યની તપાસ કરવામાં આવતી હોય છે. જેમાં રાજકોટના એક સામાન્ય પરિવારનાં માત્ર એક વર્ષના પુત્રને હાર્ટની ગંભીર બિમારી હોવાનું નિદાન થતા પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. પરંતુ બાળ સ્વાસ્થ્ય મિશન દ્વારા અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં બાળકનું નિઃશુલ્ક ઓપરેશન કરી નવજીવન આપવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.