ભાદરવી અમાસ એટલે કે પિતૃને રિઝવવાનો દિવસ
ભાદરવી અમાસ એટલે કે પિતૃને રિઝવવાનો દિવસ અમાસ ખાસ કરીને ભાદરવી અમાસનું મહત્વ આપણા શાસ્ત્રમાં વિશેષ છે ભાદરવી અમાસના દિવસે લોકો મંદિરે જઈને પીપળાના ઝાડ બોરડી ધરો આવી વનસ્પતિને પાણી પાઈને પોતાના પિતૃનું મનમાં સંકલ્પ કરીને તેમના મોક્ષાર્થે ભગવાનને પ્રાર્થના કરી તેમના મોક્ષની માંગણી કરે છે પિતૃને પાણી ભાઈને તેમનો જીવ અવગતિએ થી સદગતિ થાય તેવી મંગલમય પ્રાર્થના કરે છે અમાસના દિવસે દાન પુન વિશેષ મહત્વ છે જસદણ ઠેર ઠેર લોકો આ પર્વની ઉજવણી કરતા લોકો નજરે પડે છે.
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.