ભૂપેન્દ્ર પટેલ સરકારનાં બે વર્ષ પૂરાં, મોદીએ કહ્યું- મક્કમ CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાતમાં સરકાર બન્યાને બે વર્ષ પૂર્ણ થયાં છે. 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને પોતાની કેબિનેટમાં તમામ સાવ નવા જ ચહેરાને મંત્રી તરીકે લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે નવાજ્યા હતા. શુભેચ્છા આપતા તેમણે કહ્યું કે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત પ્રગતિનાં નવાં શિખરો સર કરી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.