માળીયા હાટીનાની તાલુકાની જાહેર જનતાનો આભાર વ્યક્ત કરતા પૂર્વ પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા - At This Time

માળીયા હાટીનાની તાલુકાની જાહેર જનતાનો આભાર વ્યક્ત કરતા પૂર્વ પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા


માળીયા હાટીના તાલુકા પંચાયતના 5 વર્ષના શાસન ચલાવવા અને માળીયા હાટીના તાલુકાના વિકાસના કામો કરવાની તક માળીયા હાટીના તાલુકાની જાહેર જનતાએ મારા પર ભરોસો મુક્યો તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા મને માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જે વિકાસના કામો કરવાનો અવસર આપ્યો તે બદલ માળીયા હાટીના તાલુકાની જાહેર જનતાનો ભારતીય જનતા પાર્ટીનો હું ખરા હદય પૂર્વક આભાર માનું છું

માળીયા હાટીના તાલુકાની જાહેર જનતા તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યોકરોને તેમજ પદા અધિકારીઓને જાને અંજાને મારાથી કઈ કહેવાય ગયું અથવા મારાથી ભૂલ થઈ ગઈ હોય તો હું આપની અંત પૂર્વક ક્ષમા માંગુ છું

માળીયા હાટીના તાલુકાની જાહેર જનતા તેમજ ભાજપના કાર્યોકરો તેમજ પદા અધિકારીઓ જ્યારે હજી મારા લાયક કઈ કામકાજ હોય તો હું અને મારો પરિવાર આપના કામકાજ કરવા અમે કટિબંધ છીએ આપનો દિલીપસિંહ દેવાયતભાઈ સીસોદીયા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.