ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા ગૃહ
ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તથા ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ દ્વારા ક્રાઈમ કોન્ફરન્સનો શુભારંભ કરવામાં આવ્યો તથા ગુજરાત પોલીસના પોર્ટલ "ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી" નું લોન્ચિંગ કરવામાં આવ્યું.
જનતાના હિત માટે તથા સમાજમાં સેવા, સુરક્ષા અને શાંતિ બની રહે તે ઉદ્દેશ્ય સાથે સતત કાર્યરત રહેતી ગુજરાત પોલીસના પ્રયત્નો થકી સમાજમાં ગુનાઓ રોકવા તેમજ ગુનાઓનું નિર્માણ જ ન થાય તેવું સ્વસ્થ વાતાવરણ સર્જવાના હેતુસહ ક્રાઈમ કોન્ફરન્સ કારગત નીવડશે.
Riportor
Manjur khanusiya
Sabarkantha
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.