વડનગર માં હાટકેશ્વર મહાદેવ ના મંદિર પરિસરમાં શ્રાવણ ઉત્સવ છેલ્લા સોમવાર ના ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

વડનગર માં હાટકેશ્વર મહાદેવ ના મંદિર પરિસરમાં શ્રાવણ ઉત્સવ છેલ્લા સોમવાર ના ભવ્ય ઉજવણી કરવામાં આવી


વડનગર માં હાટકેશ્વર મહાદેવ ના મંદિર પરિસરમાં શ્રાવણ ઉત્સવ છેલ્લા સોમવાર ના ભવ્ય ઉજવણી કરવામાં આવી

વડનગર ખાતે શ્રાવણ માસ ચોથો શ્રાવણ મહિના છેલ્લા સોમવાર હાટકેશ્વર મહાદેવ ના પરિસરમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા વડનગર્ વિકાસ સમિતિ દ્વારા હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકા વાળા અને ઓસમાન મીર ના જય હાટકેશ તથા જય ગણપતિ મહરાજ ની ભજન થી શરૂઆત કરી હતી ધુણી ધખાવી દેને તારા નામની..... નગર મે જોગીયા.... આમ જોવા જઇએ તો શ્રાવણ માસ છેલ્લા સોમવાર તો હ્રદય ના અંતર મન તાર ના એક તારો થઈ જાય અને કોઈ ક વૈશ્વિક ચેતના ઉતરી આવી હતી તેવું દેખાઈ રહ્યું છે તેમાં હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકા વાળા પોતાના હાસ્ય થી સંસ્કાર ની વાત કરી હતી અને વડનગર ધર્મ પ્રેમી જનતા મંત્રમુગ્ધ થઈ ગઈ હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.