મકાન માટે પિયરમાંથી રૂપિયા લાવવા પરિણીતાને માનસિક ત્રાસ
ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં રહેતી અને અમદાવાદની હોસ્પિટલમાં સરકારી નોકરી કરતી પરિણીતાને દહેજ માટે પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હતા એટલુ જ નહીં, મકાન માટે પિયરમાંથી રૃપિયા લાવવા માટે દબાણ કરીને ત્રણ દિવસ અગાઉ પિયર જવા માંગતી આ પરિણીતાને પતિએ માર મારીને ઘરમાંથી કાઢી મુકી હતી. છેવટે કંટાળીને ઇન્ફોસિટી પોલીસ મથકમાં પતિ ત્રણ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.