જન્મ દિવસની હાર્દીક શુભેચ્છા - At This Time

જન્મ દિવસની હાર્દીક શુભેચ્છા


માળીયા હાટીના ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઇ સીસોદીયા ના લાડકવ્યો પુત્ર શ્રી આદિત્ય જીતુભાઇ સીસોદીયા ખૂબ સંતોષભર્યું જીવન જીવો, શક્ય તેટલા સમાજને મદદરૂપ થાઓ, પરિવારનો સ્નેહ પામો, લાબું નિરોગી આયુષ્ય ભોગવો, અને સંતાનો માટે ઉત્તમ ઉદાહરણરૂપ બનો તેવી મંગલ મનોકામના સાથે જન્મદિવસની ફરી ફરી શુભેચ્છાઓ.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.