ગુથલી ગ્રામ પંચાયત - At This Time

ગુથલી ગ્રામ પંચાયત


બાલાસિનોરના ગુથલી તલાટીનો વિદાય સમારંભ યોજાયો
બાલાસિનોર
બાલાસિનોર તાલુકામાં છેલ્લા સાત વર્ષથી અલગ અલગ સેજા પર ફરજ બજાવી ચૂકેલા અને હાલ ગુથલી અને સુતરીયા સેજા પર ફરજ બજાવતા વૈશાલીબેન રાણાની જિલ્લા ફેર બદલી થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો જેમાં તેઓની કામ કરવાની પદ્ધતિને લઈને દરેક અરજદારોએ પોતાનાં અનુભવની વાત કરી આ પ્રસંગે રાજકીય આગેવાનો,તાલુકાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સરપંચો,તલાટીઓ અને ભારે સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.