બાલાસિનોરમાં અમુલ ડેરી પ્રયોજિત જેસીઆઇ વીકનું આયોજન કરાયું
બાલાસિનોરમાં અમુલ ડેરી પ્રયોજિત જેસીઆઇ વીકનું આયોજન કરાયું
JCI બાલાસિનોર દ્વારા અમૂલ ડેરી પ્રાયોજિત JAITHRA JCI WEEK નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ સમાજ ઉપયોગી કાર્યક્રમની રૂપ રેખા પણ આપી હતી.
આ કાર્યક્રમોમાં તા 9થી 15 સપ્ટે. સુધી થનારા સમાજલક્ષી કાર્યક્રમોના ભાગરૂપે પહેલા દિવસે બ્રહ્મકુમારી હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને S.T ડેપો ખાતે ફ્રી ડાયાબીટીસ ચેક અપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા અમૂલ ડેરી ડિરેક્ટર અને મુખ્ય મહેમાન રાજેશભાઈ પાઠક, અતિથિ વિશેષ તરીકે JCIનાં જોન પ્રમૂખ જેસી અનંત ભરૂચા, પી.આઇ નિનામા, પીઆઇ ભગોરા, બ્રહ્મકુમારીવર્ષાબેનસહીતJCIબાલાસિનોર,લાયન્સ ક્લબ, રેડક્રોસ સોસા.અને કે.એમ.જી હોસ્પિટલના પદાધિકારીઓ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ વિવિધ સમાજના લોકોથી 46 યુનિટબ્લડ અને 150 લોકોને ફ્રી હેલ્થ ચેકઅપ કરી સાત દિવસના કાર્યક્રમોનું સફળ શરૂઆત JCI બાલાસિનોરનાં ઉત્સાહી પ્રમુખ જેસી મુકેશ લાલવાની દ્વારા કરવામાં આવી હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.