મરચીના પાકમાં રોગ આવતા ખેડૂત ચિંતિત બન્યા
મરચીના પાકમાં રોગ આવતા ખેડૂત ચિંતિત બન્યા
બોટાદમાં ખેડૂત મરચીના પાકમાં ફાયટોપ્હોરા જેવો રોગ આવતા ખેડૂત ચિંતિત બન્યા,ઉણબોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વીરડી ગામના દેવશીભાઈ ગાબાણી એક જાગૃત ખેડૂત છે. અને ધોરણ 3 સુધી અભ્યાસ કર્યો છે. પોતે છેલ્લા 20 વર્ષથી ખેતી કરી રહ્યા છે. પોતાની ખેતીની જમીનમાં હાલ મરચીનું મલ્ટી અને ડીપ પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું છે. અને કુલ 2 વીઘામાં મરચીના પાકમાં ફાયટોપ્પોરા જેવો કોઈ રોગ આવતા ની સાથે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.ખેડૂતોને સતર્ક રહેવા તેમજ નિવરણ લાવવા અંગે જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.