બોટાદમાં માર્કેટ વિસ્તારમાં બટેકાની દુકાન સામે સામાન રાખતા થઈ પોલીસ ફરિયાદ
બોટાદમાં માર્કેટ વિસ્તારમાં બટેકાની દુકાન સામે સામાન રાખતા થઈ પોલીસ ફરિયાદ
સંદીપભાઈ પ્યારલીભાઈ મેઘાણી જાતે ખોજા ઉંમર વર્ષ 55 રહેમતબાદ કરીમનગર કુવા પાસે પાળીયાદ રોડ બોટાદ વાળો પોતાના હવાલાની બટેકાની દુકાન આગળ સામાન રોડ ઉપર અડચણરૂપ રાખી માણસોને અવરજવર કરવામાં અને માનવ જિંદગી જોખમાય એ રીતે રાખી મળી આવતા બોટાદ પોલીસ દ્વારા ઇ.પી.કો કલમ 283 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.