G20 સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે દિલ્હી - At This Time

G20 સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે દિલ્હી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જવાના છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનર ડિપ્લોમસીમાં હાજરી આપશે. દિલ્હી ખાતે G-20 અંતર્ગત બેઠક ચાલી રહી છે. જેમા અનેક દેશના પ્રેસિડેન્ટ તથા ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે. ત્યારે 9 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ ડેલીગેટ્સના ડિનર સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કેન્દ્ર સરકારનું મંત્રીમંડળ તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહેવાના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.