ડેન્ગ્યુ, મલેરિયા-ચિકનગુનિયાના 19 કેસ
શહેરમાં રોગચાળાનો ભરડો
8 મહિને પહેલી વખત ટાઈફોઈડના કેસ પણ દેખાયા
શહેરમાં મચ્છરજન્ય રોગ વકરવાના શરૂ થયા છે. ગત સપ્તાહે ડેન્ગ્યુના 10 કેસ જાહેર થયા બાદ આ સપ્તાહે ડેન્ગ્યુના 10 ઉપરાંત ચિકનગુનિયાના 5 અને 4 મલેરિયાના નોંધાયા છે. આ ઉપરાંત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ટાઈફોઈડે પણ પ્રથમ વખત દેખા દીધી છે અને 2 કેસ નોંધાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.