કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રો ઉપર કાળો કલર અને તોડફોડ કરવા મામલો
કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રો ઉપર કાળો કલર અને તોડફોડ કરવા મામલો
હર્ષદ ગઢવી સહિત ત્રણ આરોપીઓને જજના ઘરે રજૂ કરાયેલ જજના ઘરે રજૂ કરવામાં આવ્યા વકીલ દ્વારા જામીન પર મુક્ત કરવા કરી માંગ.પોલીસ દ્રારા ત્રણ દિવસના રિમાન્ડની કરી હતી રજુવાત.જજ દ્રારા પોલીસે માગેલ રિમાન્ડ કર્યા ના મંજુર.પોલીસ દ્રારા કલર ક્યાંથી આવ્યો ,હાથ માં રહેલ હથિયાર ક્યાં થી આવ્યું તેને લઈ તપાસ કરવાની હોય તેવા મુદ્દે માંગ્યા હતા રિમાન્ડ.ત્રણેય આરોપીઓ ને જ્યૂડિસલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા.આવતીકાલે ફિક્સ ફોર હેરીગ ને લઈ જામીન ઉપર થશે મુક્ત.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.