લીમડી તાલુકાના નળસરોવરમાં બેટ ઉપર આવેલ પઢાર સમાજના મહતળ દાદાની જગ્યાની મુલાકાતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ડીડીઓ પહોંચ્યા
લીમડી તાલુકાના નળસરોવરમાં બેટ ઉપર આવેલ પઢાર સમાજના મહતળ દાદાની જગ્યાની મુલાકાતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ડીડીઓ પહોંચ્યા પઢાર સમાજ દ્વારા રાણાગઢથી મહતળદાદાની જ્ગ્યાના બેટ સુધી આશરે પાંચ કિલોમીટર સુધી રોડ બનાવી આપવા માંગ કરવામાં આવી રહી છે આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી સંપટ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા સાથે લીમડી તાલુકાના રાણાગઢ ગામ પહોંચ્યા હતા ત્યાંથી તેઓ પઢાર સમાજના દાદા એવા મહતળ દાદાની જગ્યાની મુલાકાતે હોડીમાં બેસી પહોંચ્યા હતા પઢાર સમાજ દ્વારા બન્ને અધિકારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું પઢાર સમાજ દ્વારા રાણાગઢથી મહતળ દાદાની જગ્યાના બેટ સુધી આશરે પાંચ કિલોમીટર સુઘી રોડ બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે આજે સુરેન્દ્રનગર કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી નળસરોવર વિઝિટ મહતળ દાદાની જગ્યાની મુલાકાતે પહોંચ્યા હતા તેમની સાથે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત મહિલા પ્રમુખ બબુબેન પાંચાણી રાણાગઢ સરપંચ રામભાઈ દોમદા ભુવાજી જાનાભાઈ સાપરા મહતળ દાદા મંદિર ટ્રસ્ટ પ્રમુખ કાશીરામભાઈ સાપરા પદ્મશ્રી એવોર્ડ વિજેતા શંકરભાઈ ધરજીયા સહિત મોટી સંખ્યામાં પઢાર સમાજના આગેવાન રાણાગઢ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર વિજય જોષી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.