એક બાજુ હનુમાનજીનું અપમાન અને બીજીબાજુ મંદિરના ગેટ (દરવાજા) બંધ - At This Time

એક બાજુ હનુમાનજીનું અપમાન અને બીજીબાજુ મંદિરના ગેટ (દરવાજા) બંધ


એક બાજુ હનુમાનજીનું અપમાન અને બીજીબાજુ મંદિરના ગેટ (દરવાજા) બંધ

બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ હનુમાનજીની મૂર્તિના નીચેના ભાગમાં બનાવેલા ભીંત ચિત્રના વિવાદ બાદ મંદિર દ્વારા મંદિરના તમામ ગેટ કર્યા બંધ જ્યારે સાતમ આઠમ નજીક આવતી હોય અને તહેવારને લઈ હનુમાનજીના દર્શને દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવતા હોય છે પરંતુ ગેટ બાદ હોવાને કારણે મુશ્કેલી વધી છે.

રિપોર્ટ નિકુંજ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.