હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ
એકમ મણ (૨૦કિલો)
કપાસ. ૧૪૨૦-૧૫૮૧ (૨૬૧૭)
જીરૂ. ૯૦૦૦-૧૦૯૦૧ (૨૫૨)
એરંડા. ૧૨૦૦-૧૨૩૫ (૫૬૩૦)
ઘઉં. ૫૦૦-૫૨૨ (૪૮૦)
તલ. ૨૮૦૧-૩૨૨૩ (૧૭૩૨)
ઘાણા. ૧૨૦૦-૧૪૪૫ (૮૦)
મગફળી. ૧૩૦૦-૧૫૨૦ (૨૩૮૫)
ગવાર. ૧૧૮૦-૧૨૨૧ (૧૧૦)
જન્માષ્ટમી પર્વના વિવિધ તહેવારો નિમિત્તે માર્કેટ યાર્ડ હળવદ માં તા.*૦૩.૦૯.૨૦૨૩ રવિવાર થી ૧૦.૦૯.૨૦૨૩ રવિવાર* સુધી હરરાજી નું કામકાજ સદંતર બંધ રહેશે...
*૧૧.૦૯.૨૦૨૩ સોમવાર* થી હરરાજી રાબેતા મુજબ ચાલુ થશે...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.