મહિને 500 ભાડું ન ભરતા 157 વેપારીના થડા ખાલી કરાવાયા
લાંબા સમયથી ભાડું બાકી હતું, અવારનવાર નોટિસ આપવા છતાં ભરપાઈ ન થતા કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકા હસ્તક 6 શાકમાર્કેટ છે જેમાંના કુલ 1072 થડાઓ મનપાએ ભાડે આપેલા છે જેમાં અમુક થડાઓનું ભાડુ માત્ર 500 રૂપિયા મહિના છે આમ છતાં ઘણા થડાધારકો ભાડુ ભરતા નથી તેને લઈને 157 થડાઓ ખાલસા કરવાની કાર્યવાહી કરાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.