હળવદ ના ભવાનીનગર વિસ્તારની ઘટના - At This Time

હળવદ ના ભવાનીનગર વિસ્તારની ઘટના


આઠ વર્ષના બાળકને કપડાં અને બુટ ની લાલચ આપી ને સૃષ્ટિ વિરુદ્ધ કુત્યું કરનાર યુવક સામે ફરિયાદ

હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા પરિવારનો આઠ વર્ષનો બાળકને આજ વિસ્તારનો યુવક બાળકને કપડાં અને બુટ અપાવી દેવાના બહાને ભવાનીનગર વિસ્તારમાં ગાડા બાવળની જાળીમાં બાળકને લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ભોગ બનનાર બાળકના પિતાએ હળવદ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ કરેલ હતી

હાલ કળિયુગ ચાલી રહ્યો છે સગીરવયની યુવતીને અને બાળાઓને છેડતી અને દુષ્કર્મ ના બનાવો તો બનતા હોય છે પરંતુ હળવદના ભવાની નગર વિસ્તારમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આઠ વર્ષના બાળક માસુમ બાળકને આજ વિસ્તાર ભવાની નગર નો યુવક કે બાળકના માતા-પિતા ઘરે નહી હોય ત્યારે બાળકને કપડાં અને બુટ અપાવાના બહાને ભવાનીનગર વિસ્તારમાં ગાડા બાવાની જાળીમાં લઈ ગઈ ને આઠ વર્ષના બાળકને સૃષ્ટિ વિરુદ્ધ કૃતિ આચરતા હળવદ પંથકમાં ચર્ચાઈ રહ્યુ છે હતી ભોગ બનનાર બાળકના માતા પિતા મજૂરી કામ કરીને ઘેર આવતા ત્યારે બાળકે વાત કરતા બાળકના પિતાએ હળવદની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા ત્યારે ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક તપાસ કરીને વધુ સાર માટે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારે બનાવવાની જાણ હળવદ પોલીસને થતા પીઆઈ કે.એમ છાશિયા તાત્કાલિક બીટજમાદાર ભરતભાઈ આલને પોલીસ કોન્સ્ટેબ લીબાભાઈરબારી મોરબી હોસ્પિટલે મોકલી આપીને ભોગ બનનાર પિતાએ આજ વિસ્તારમાં અક્ષયભાઈ રમેશભાઈ કોળી સામે એ ફરિયાદ કરી હતી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી‌ અંગેની વધુ તપાસ હળવદ પોલીસ સ્ટેશનના કે .એમ છાશિયા ચલાવી રહ્યા છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.