બોટાદના સુંદરિયાણાથી સાલાસર રોડ 17 વર્ષથી બન્યો જ નથી - At This Time

બોટાદના સુંદરિયાણાથી સાલાસર રોડ 17 વર્ષથી બન્યો જ નથી


બોટાદના સુંદરિયાણાથી સાલાસર રોડ 17 વર્ષથી બન્યો જ નથી

બોટાદ જિલ્લાના સુંદરીયાણા થી ધંધુકા તાલુકાના સાલાસર રોડ વર્ષોથી બત્તર હાલતમાં છે, બે ગામોને જોડતા આ રોડ જિલ્લાને પણ જોડેછે અમદાવાદ જિલ્લો લાગુ પડવા સાથે 17 વર્ષમાં ત્રણવાર રોડ બન્યો છે જ્યારે બોટાદ જિલ્લામાં આવતો આ રોડ 17 વર્ષથી માટી કીચડવાળા ગાડા માર્ગ જ રહ્યો છે હાલ તેનાં પર વાહન ચલાવી શકાય તેમ નથી, ત્યારે જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિક સુવિધા વધારવાની કામગીરી થતી ન હોયતો વિકાસની કઈ કામગીરી થઈ હશે તે પ્રશ્નો ઊઠે છે, કાગળ ઉપર રોડ થયો હોવા અંગે લોકો શંકા વ્યક્ત છે કરી રહ્યા છે તપાસની માંગ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.