આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા *સ્વામી વિવેકાનંદ વન* અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગોતા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા *સ્વામી વિવેકાનંદ વન* અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગોતા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા *સ્વામી વિવેકાનંદ વન* અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગોતા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જેમાં *શ્રીમતી રમીલાબેન બારા ( સાંસદસભ્યશ્રી રાજ્ય સભા )* ખેડબ્રહ્મા વિધાનસભા ઝોનલ પ્રભારી શ્રી જયેશભાઈ પટેલ,ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખશ્રી સુરેશભાઈ પટેલ, ખેતીવાડી સિંચાઈ સમિતિ ચેરમેન શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ,શહેર પ્રમુખશ્રી અરવિંદભાઈ રાવલ , શહેર મહામંત્રીશ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ,તાલુકા મહામંત્રીશ્રી નરસિંહભાઈ સોલંકી,તાલુકા પંચાયત પ્રમુખશ્રી મોદણબેન શીવાભાઈ પરમાર, તા.પં.ઉપ્રમુખશ્રી વીરજીભાઈ ગમાર,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી આનંદીબેન પટેલ, RFO શ્રી ભાટી સાહેબ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ જિલ્લા સંયોજક શ્રી દિપભાઈ પટેલ, તાલુકા સંયોજક તેમજ નગરપાલિકા સંયોજકો તેમજ આગેવાનશ્રીઓ હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.