પતિએ બે વખત ફોન રિસીવ નહીં કરતાં પત્નીનો આપઘાત - At This Time

પતિએ બે વખત ફોન રિસીવ નહીં કરતાં પત્નીનો આપઘાત


સદ્દગુરુ સોસાયટીમાં આધેડે ફાંસો ખાઈ જીવ દીધો

શહેરની ભાગોળે વાવડીના અલયગાર્ડન સિટી એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો. પતિએ બે વખત ફોન રિસીવ નહીં કરતાં પરિણીતાએ પગલું ભરી લીધું હતું. તેમજ સંતકબીર રોડ પરની સદ્દગુરુ સોસાયટીના આધેડે ફાંસો ખાઇ જીવાદોરી કાપી નાખી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.