જસદણ નજીકના બળધોઈ ડુંગરનૉ લીલો નાઘેર આખૉનૅ ઠંડક આપતૉ પ્રાકૃતિક નજારૉ જૉઇ લૉકૉ રસ્તા પર વાહન થંભાવવા મજબૂર બની રહ્યા છે
જસદણ તાલુકાના રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલ બળધોઈ ગામનો મદમસ્ત બળધવો ડુંગર લીલોના ઘેર બન્યો હૉય રાજકોટ ભાવનગર હાઈવે પર પાંચાળના ઘરેણાં સમાન બળધોઈ દરબારના તાબા નીચે આવતો આ ડુંગર ચોમાસા મા આ ડુંગર ચોતરફ લીલોનાઘેર બની લોકો માટે આર્કષણ રૂપ બન્યો હજારો વાહન ચાલકો આ ડુંગરને મનભરી માણે છે. જ્યારે ડુંગર ઉપરમા ખોડલના ધામ છે.ફરતી વનસ્પતિથી લચબચ આ ડુંગર સુંદર સોહામણો બનતા અનેક લોકોની આંખમાં ઠંડક પ્રસરાવતો રહે છે દૂર થી હાથી સમુ ચિત્ર ઉપસી આવતા મદમસ્ત ડુંગર કહેવો અતિશયોક્તિ નથી. આ ડુંગર નો લીલો છમ નજારો નિહાળી રસ્તા પરથી પસાર થતા લોકો કુદરતી નેચરલ આહલાદ દાયક હવામાન વનસ્પતિ અને કુદરતી પ્રકૃતિનો નજારો નિહાળવા માટે ઘડીભર પોતાના વાહન થંભાવી દે છે. અને આ કુદરતી વાતાવરણ જોઈને મનની અંદર અને આંખોમાં ટાઢક વળે છે અને કુદરતી પ્રાકૃતિક સંપતિને નિહાળીનેં ખૂબ જ આનંદ ની અભિભૂતી થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.