તળાવ ખાલી કરતું જળ ખનન કેમ ? એક ટીપાં પાણી માટે ટળવળતા ગામડા ઓમાં તળાવ બંધારા જળ સંગ્રહ માટે નિર્માણ થયા છે કે ખનન માટે ? તળાવ બંધારા ને ખાલી કરવા ની નોબત કેમ? અમરેલી જિલ્લા પંચાયત ની નાની સિંચાઈ તંત્ર ધ્યાન આપે - At This Time

તળાવ ખાલી કરતું જળ ખનન કેમ ? એક ટીપાં પાણી માટે ટળવળતા ગામડા ઓમાં તળાવ બંધારા જળ સંગ્રહ માટે નિર્માણ થયા છે કે ખનન માટે ? તળાવ બંધારા ને ખાલી કરવા ની નોબત કેમ? અમરેલી જિલ્લા પંચાયત ની નાની સિંચાઈ તંત્ર ધ્યાન આપે


તળાવ ખાલી કરતું જળ ખનન કેમ ?

એક ટીપાં પાણી માટે ટળવળતા ગામડા ઓમાં તળાવ બંધારા જળ સંગ્રહ માટે નિર્માણ થયા છે કે ખનન માટે ?

તળાવ બંધારા ને ખાલી કરવા ની નોબત કેમ? અમરેલી જિલ્લા પંચાયત ની નાની સિંચાઈ તંત્ર ધ્યાન આપે

અમરેલી એક સમયે એક ટીપાં પાણી માટે તળવળતા સૌરાષ્ટ્ર ના અસંખ્ય ગામડા ઓમાં વરસાદી પાણી સંગ્રહ ની મુહિમ ચલાવી ગ્રામ્ય વિસ્તારો માં તળાવ બંધારા ચેકડેમો નિર્માણ કરી આશીર્વાદ રૂપ કામ થયું પણ આ તળવો ના ઓવરા નીચે ઉતારી તળાવ બંધારા ખાલી કરવા ની નોબત કેમ ? લાઠી તાલુકા ના ધામેલ હજીરાધાર સહિત ના ગ્રામ્ય માં આશીર્વાદ રૂપ તળાવ નું જળ ખનન કેમ ? ધામેલ ગામે વર્ષો પહેલા નિર્માણ તળાવ બંધાયું ખૂબ વિશાળ ધામેલ નું આ તળાવ ઊંડું ઉતારવું કે જળ સંગ્રહ શક્તિ વધારવા ની વાત તો દૂર પણ ઓવારો નીચે ઉતારી તળાવ ખાલી થઈ જાય તેવી નોબત કેમ? ભૂકંપ પછી કેન્દ્ર બિંદુ ફરી ગયું કે ફેલાવો વધ્યો હોય કારણ જે હોય તે પણ ખેડૂતો ના ખેતરો માં કેડ સમાં વરસાદી પાણી ભરાતા હોવા થી તળાવ નો ઓવારો નીચે ઉતારી દેવા થી વરસાદી પાણી ખાલી થઈ જશે પછી શું ? ખેતરો માં વરસાદી પાણી ભરાઈ જતા હોવા થી ઓવારો નીચે ઉતારી આવતા ભવિષ્ય નો કોઈ વિચાર કર્યા વગર જાતે જ ઉકેલ મેળવવા જળ ખનન કરવું કેટલું વ્યાબી ? આ સમસ્યા અંગે અમરેલી જિલ્લા પંચાયત ની નાની સિંચાઈ વિભાગે સ્થળ વિઝીટ કરી નિષ્ણાંત ઇજનેરો ના અભિપ્રાય થી કુદરતી આશીર્વાદ રૂપ એકત્રિત પ્રસાદ રૂપ જળ સંગ્રહ ની જાળવણી ના પગલાં લેવા જોઈ એ એક સદી જુના નહેર સાથે શ્રીમંત સરકાર ગાયકવાડ વખત માં રિલીફ કાર્ય થી સિંચાઈ નહેરો સાથે નિર્માણ તળાવો માં જળ ખનન અટકાવવા ની જરૂર

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.