માળીયાહાટીના તાલુકાના કુકસવાડા પંથકમાં શાકભાજી ના ભાવ આસમાને ગૃહિણીના બજેટ ખોવાયા
માળીયાહાટીના તાલુકાના કુકસવાડા પંથકમાં શાકભાજી ના ભાવ આસમાને ગૃહિણીના બજેટ ખોવાયા હાલ ચોમાસાના સમયમાં ધંધા રોજગારીઓમાં મા મંદિ. જોવા. મળી રહે છે ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવમાં વધારાના લઈને. ગૃહિણી ના બજેટ ખોવાઈ ગયા છે ચોમાસાની ઋતુમાં શાકભાજીના ભાવ. આસમાને. પહોંચવા લાગ્યા છે ચોમાસાની સિઝનના દરેક શાકભાજીના જોરદાર વધારે જોવા મળી રહ્યો છે જેને લઈને. ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. શાકભાજીમાં સતત ભાવ. વધારાને લઈને ગરીબ વર્ગ માટે શું ખાવું અને શું ના ખાવું એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે વેપારીએ જણાવ્યા પ્રમાણે વાવાઝોડું આવ્યું હતું અને વરસાદના કારણે સતત માલ ન હોવાને કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ટમેટા 180 થી 200. રીંગણા 80 થી 100. વાલોર 130 થી 150 ગુવાર.100 થી 120... આમ.ભાવ વધારાના કારણે. ગૃહિણીઓ મા ચિંતા જોવા મળી હતી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.