ગાંધીનગર-અમદાવાદ વિસ્તારમાં રૂ. 8. 91 લાખના 46 વાહનો સાથે 34 ગુનાનો ભેદ ઉકેલાયો
ગાંધીનગર - અમદાવાદ વિસ્તારમાં એક્ટિવા અને બાઇક ચોરીના ગુનાને અંજામ આપનાર કલોલના રીઢા ચોરને એલસીબીએ પૂર્વ બાતમીના આધારે રૂ. 8 લાખ 91 હજારની કિંમતના 45 વાહનો જપ્ત કરી 34 ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. જ્યારે ચોરીના વાહનો ખરીદનાર કલોલના છ ઈસમોને પણ એલસીબીએ ઝડપી પાડી વાહન ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.