ગાંધીનગર ખાતે 16. 25લાખની છેતરપિંડી આચરનારો ઝડપાયો
અમેરિકા મોકલવાની લાલચ આપી કલોલ અને કડીના બે કપલને કોલંબોથી જકારતા લઈ જઈ ત્રણ મહિના સુધી રઝળપાટ કરાવી રૂ. 16. 22 લાખની છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર કમલેશ જયંતભાઈ બારોટની ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.