ગાંધીનગર RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ઠપ - At This Time

ગાંધીનગર RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ઠપ


ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે હાલ એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ ઘડાયો છે. એક તરફ બોગસ લાયસન્સ કૌભાંડમાં બે અધિકારીઓની ધરપકડથી કામગીરીને અસર પહોંચી છે. ત્યારે હવે વ્હીકલ ટેસ્ટ ટ્રેક પણ બંધ થતાં મુશ્કેલી સર્જાઈ છે, ટેક્નિકલ ખામીના પગલે બંધ થયેલા ટ્રેકને પગલે દૈનિક 250થી 300 લોકો પરત જઈ રહ્યાં હોવાની વાત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.