મોટર સાયકલ ચોરી કરતા ઇસમને ચોરીના કુલ ૧૦ મોટર સાયકલ
મોટર સાયકલ ચોરી કરતા ઇસમને ચોરીના કુલ ૧૦ મોટર સાયકલ
કિં.રૂ.૨,૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી, રાજકોટ જિલ્લા સહિત ૧૩ વાહન ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હોય, તે દરમિયાન એલ.સી.બી, ટીમના હેડ કોન્સ, આદિત્યભાઇ બાબરીયાનાઓની બાતમી હકિકત આધારે ધારી, પ્રેમપરામાં માલસીકા ગામ જવાના રસ્તે, ચેકડેમની પડતર જગ્યાએથી એક ઇસમને ચોરીના ૧૦ મોટર સાયકલો સાથે પકડી પાડી, અમરેલી, રાજકોટ સહિત કુલ – ૧૩ મોટર સાયકલ ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
મેહુલ રાજેશભાઈ દાફડા, ઉ.વ.૨૩, રહે.ધારી, પ્રેમપરા, તા.ધારી, જિ.અમરેલી હાલ રહે.વાજડી,તા.લોધીકા, જિ.રાજકોટ
આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલઃ-
(૧) એક હોન્ડા કંપનીનું એકટીવા મોટર સાયકલ ચેસીસ નંબર ME4JC448MB7156378 તેમજ એન્જીન નંબર JC44E5156298 કિ.રૂ.૧૦,૦૦૦/-
(૨) એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના ચેસીસ નંબર MBLHA10AMEHJ62596 તેમજ એન્જીન નંબર.HA10EJEHI03004 કિ.રૂ.૨૦,૦૦૦/-
(૩) એક હીરો કંપીનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેવા ચેસીસ નંબર.MBLHAR086H5K04259 તેમજ એન્જીન.નંબરHA10AGH5K08915 કિ.રૂ.૨૦,૦૦૦/-
(૪) એક હીરો કંપીનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના ચેસીસ નંબર MBLHAW1175M12368 તેમજ એન્જીન નંબરHA11EVM5M60189 કિ.રૂ.૪૦,૦૦૦/-
(૫) એક હીરો હોન્ડા કંપીનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના ચેસીસ નંબર MBLHA10E
ZBHB30840 તેમજ એન્જીન નંબર HA10EFBHB50592 કિ.રૂ.૨૦,૦૦૦/-
(૬) એક હીરો હોન્ડા કંપીનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના ચેસીસ નંબર 04D1F05968 તેમજ એન્જીન નંબર (40505914 કિ.રૂ.૨૦,૦૦૦/-
(૭) એક હીરો હોન્ડા કંપીનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના ચેસીસ નંબર 98L19F06154 તેમજ એન્જીન નંબર 98L17606266 કિ.રૂ.૨૦,૦૦૦/-
(૮) એક હીરો હોન્ડા કંપીનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના ચેસીસ નંબર MBLHA10EZAHM86986 તેમજ એન્જીન નંબર HA10EFAIN28489 કિં.રૂ.૨૦,૦૦૦/-
(૯) એક હીરો કંપીનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના ચેસીસ નંબર MBLHA10EJ8GA08740 તેમજ એન્જીન નંબર HA10EA8GA2323 કિ.રૂ.૨૦,૦૦૦/-
(૧૦) એક હીરો કંપીનીનું સ્પ્લેન્ડર પ્રો. મોટર સાયકલ જેના ચેસીસ નંબર.MBLHA10ADBHE11595.તેમજ એન્જીન નંબર HA10EHBHE13195 કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાતની વિગતઃ-
પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં, પોતે નીચે મુજબના ૧૩ મોટર સાયકલ ચોરીઓના
ગુનાઓની કબુલાત આપેલ છે.
(૧) એક હોન્ડા કંપનીનુ સફેદ કલરનુ એકટીવા મોટર સાયકલ, આગળ પાછળની નંબર પ્લેટ નથી. જેના ચેસીસ નંબર ME4JC448MB7156378 તેમજ એન્જીન નંબર JC44E5156298 લખેલ છે. આ મોટર સાયકલ આજથી આશરે એકાદ વર્ષ પહેલા ધારી, પ્રેમપરા વિસ્તારમાંથી ચોરી કરેલ હોય, જે અંગે ખરાઇ કરતા ધારી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૩૦૩૯૭/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો રજી થયેલ છે.
(૨) એક હીરો હોન્ડા કંપનીનુ કાળા કલરનુ બ્લુ તથા લાલ કલરના પટ્ટા વાળુ સ્પ્લેન્ડર પ્લસ મોડલનુ મોટર સાયકલ જેની આગળ પાછળની નંબર પ્લેટ નથી. જેના ચેસીસ નંબર MBLHA10EZBHB30840 તેમજ એન્જીન નંબર HA10EFBHB50592 લખેલ છે. જે મોટર સાયકલ આશરે એકાદ મહીના પહેલા રાજકોટ, રીલાયન્સ મોલની સામેથી ચોરી કરેલ હોય, જે અંગે ખરાઇ કરતા રાજકોટ શહેર, રાજકોટ તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૩૨૩૦૭૨૯/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો રજી થયેલ છે.
(૩) એક હીરો કંપનીનુ કાળા કલરનુ બ્લુ કલરના પટ્ટા વાળુ સ્પ્લેન્ડર પ્લસ મોડલનુ મોટર સાયકલ જેની આગળ પાછળની નંબર પ્લેટ નથી. જેના ચેસીસ નંબર MBLHA10AMEHJ62596 તેમજ એન્જીન નંબર HA10EJEHJ03004 લખેલ છે. જે મોટર સાયકલ આશરે સાતેક મહીના પહેલા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા ગામની જી.આઇ.ડી.સી.ના ગેઇટ નંગર- ૧ પાસેથી ચોરી કરેલ છે.
(૪) એક હીરો કંપનીનુ કાળા કલરનું બ્લુ તથા લાલ કલરના પટ્ટા વાળુ સ્પ્લેન્ડર પ્લસ મોડલનુ મોટર સાયકલ જેની આગળ પાછળની નંબર પ્લેટ નથી. જેના ચેસીસ નંબર MBLHAR086H5K04259 તેમજ એન્જીન નંબર HA10AGH508915 લખેલ છે. જે મોટર સાયકલ આશરે છએક મહીના પહેલા વડવાજડી તા.લોધિકા જિ.રાજકોટથી ચોરી કરેલ છે.
(૫) એક હીરો કંપનીનુ કાળા કલરનુ બ્લુ તથા લાલ કલરના પટ્ટા વાળુ સ્પ્લેન્ડર પ્લસ મોડલનુ મોટર સાયકલ
જેની આગળ પાછળની નંબર પ્લેટ નથી. જેના ચેસીસ નંબર MBLHAW117M5M12368 તેમજ એન્જીન
નંબર HA11EVM5M60189 લખેલ છે, જે મોટર સાયકલ આશરે એકાદ મહીના પહેલા રાજકોટ, નાના.મવા, જકાતનાકા પાસેથી ચોરી કરેલ છે.
(૬) એક હીરો હોન્ડા કંપનીનુ કાળા કલરનું બ્લુ તથા લાલ કલરના પટ્ટા વાળુ સ્પ્લેન્ડર પ્લસ મોડલનુ મોટર સાયકલ છે જે મોટર સાયકલની આગળ પાછળની નંબર પ્લેટ નથી. જેના ચેસીસ નંબર 04D16F05968 તેમજ એન્જીન નંબર 04015E05914 લખેલ છે જે મોટર સાયકલ આશરે છએક મહીના પહેલા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જી.આઇ.ડી.સી.માંથી ચોરી કરેલ છે.
(૭) એક હીરો હોન્ડા કંપનીનુ કાળા કલરનું બ્લુ તથા લાલ કલરના પટ્ટા વાળુ સ્પ્લેન્ડર મોડલનુ મોટર સાયકલ છે જેની આગળ પાછળની નંબર પ્લેટ નથી. જેના ચેસીસ નંબર 98L19F06154 તેમજ એન્જીન નંબર 98L17E06266 લખેલ છે. જે મોટર સાયકલ આશરે એક મહીના પહેલા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જી.આઇ.ડી.સી., શ્રીનાથજી પાર્કમાંથી ચોરી કરેલ છે.
(૮) એક હીરો હોન્ડા કંપનીનુ બ્લુ કલરના પટ્ટા વાળુ સ્પ્લેન્ડર મોડલનુ મોટર સાયકલ છે જેની આગળ પાછળની નંબર પ્લેટ નથી. જેના ચેસીસ નંબર MBLHA10EZAHM86986 તેમજ એન્જીન નંબર HA10EFAHM28489 લખેલ છે જે મોટર સાયકલ આશરે છએક મહીના પહેલા વડ્વાજડી ગામ તા.લોધિકા જિ.રાજકોટ ખાતેથી ચોરી કરેલ છે.
(૯) એક હીરો કંપનીનું સીલ્વર કલરના પટ્ટા વાળુ સ્પ્લેન્ડર પ્લસ મોડલનુ મોટર સાયકલ છે જેની આગળ પાછળની નંબર પ્લેટ નથી. જેના ચેસીસ નંબર MBLHA10EJ8GA08740 તેમજ એન્જીન નંબર HA10EA8GA12323 લખેલ છે જે મોટર સાયકલ આશરે એકાદ વર્ષ પહેલા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જી.આઇ.ડી.સી.માંથી ચોરી કરેલ છે.
(૧૦) એક હીરો કંપનીનું સીલ્વર કલરના પટ્ટા વાળુ સ્પ્લેન્ડર પ્રો. મોડલનુ મોટર સાયકલ છે જેની આગળ પાછળની નંબર પ્લેટ નથી. જેના રચેસીસ નંબર MBLHA10ADBHE11595 તેમજ એન્જીન નંબર HA10EHBHE13195 લખેલ છે જે મોટર સાયકલ આશરે છએક મહીના પહેલા વડવાજડી ગામ તા.લોધિકા જિ.રાજકોટ ખાતેથી ચોરી કરેલ છે.
(૧૧) એક હીરો સ્પ્લેન્ડર પ્રો. મોટર સાયકલ જેના નંબર યાદ નથી તે મોટર સાયકલ આશરે એકાદ વર્ષ પહેલા ધારી, મેઇન બજારમાંથી ચોરી કરેલ છે.
(૧૨) એક હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના નંબર યાદ નથી તે મોટર સાયકલ આશરે છએક મહિના પહેલા
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડા જી.આઇ.ડી.સી.માંથી ચોરી કરેલ છે
(૧૩) એક હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના નંબર યાદ નથી તે મોટર સાયકલ આશરે છએક મહિના પહેલા રાજકોટ શહેરમાં ઓમનગર વિસ્તારમાંથી ચોરી કરેલ છે.
ગુન્હો કરવાની રીતઃ-
પકડાયેલ ઇસમ છેલ્લા એકાદ વર્ષથી જાહેર જગ્યા, મોટર સાયકલ પાર્કિંગ થયેલ હોય તેવી જગ્યા અથવા કોઇ રહેણાંક મકાન બહાર મોટર સાયકલ પાર્ક કરેલ હોય, તેવી મોટર સાયકલોને નિશાન બનાવી, જે મોટર સાયકલમાં હેન્ડલ લોક મારેલ ન હોય, તેવા મોટર સાયકલનાં ઇલેક્ટ્રિકલ વાયરીંગના છેડા ડાયરેકટ કરી, મોટર સાયકલની ચોરી કરતો, અને બાદમાં આ મોટર સાયકલની નંબર પ્લેટ કાઢી નાખી, વેચાણ કરવા સારૂ ભેગી કરતો હતો.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ.નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ મકવાણા, તથા હેડ કોન્સ, આદિત્યભાઇ બાબરીયા, કિશનભાઇ આસોદરીયા, તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.