બોટાદમાં મીઠાઈ બનાવવાના ડુપ્લિકેટ માવાને લઇ ફરિયાદની બૂંમ
બોટાદમાં મીઠાઈ બનાવવાના ડુપ્લિકેટ માવાને લઇ ફરિયાદની બૂંમ
બોટાદના નગર જનો મિઠાઈ ખાતા પહેલા ચેતજો હો
બોટાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોકોના આરોગ્ય સાથે કંઈક ને કંઈક ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે બોટાદ શહેરમાં કિડની ફેલ થઈ જવા જેવા મોટા રોગોના કેસો દિવસે અને દિવસે વધી રહ્યા છે તેનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે ખાધ પ્રદાથ ભેળસેળ વાળા ખુરાક ખાવાથી, અમુક લોકો દ્વારા થોડા પૈસા કમાવા માટે લોકોના આરોગ્ય સાથે શું ચેડા કરી રહ્યા છે? જ્યારે કે મીઠાઈ બનાવવામાં ડુબલીકેટ માવા ને લઈ જાગૃત નાગરિક દ્વારા ફરિયાદની બુમ હવે જોવાનું એ રહ્યું કે ફૂડ વિભાગ દ્વારા આવા ડુપ્લીકેટ માવાની મિઠાઈ બનાવવાને લઈ લગામ લગાવશે? હવે જોવું રહ્યું કે ધોડા સુટીયા ગ્યાં બાદ તબેલે તાળા મારવા અધિકારીઓ દોડી આવશે ખરા કે એસી ઓફિસમાં નિદ્રાધીન?
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.