જસદણ વોર્ડ નંબર બે ના કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા
જસદણ વોર્ડ નંબર બે ના કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા
રાજકોટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૦૩૩ થી વધુ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ કરવા આવેલ હતા તેની જાહેર સભા રાજકોટના રેસકોર્સના મેદાનમાં રાખેલ હતી તે સભામાં જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ના પૂર્વ સદસ્ય બિજલ ભેસજાળીયા તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા વિરમભાઈ મેવાડા તેમજ અશોકભાઈ ડેરવાળિયા સહિતનાઓ વોર્ડ નંબર બે ના લોકોને ભેગા કરીને બહોળી સંખ્યામાં રાજકોટ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની જાહેર સભામાં ઉત્સાહ થી ભાગ લીધો હતો અને લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહભાગી થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.