ધંધુકા તાલુકાના ફેદરા ગામે 74માં વનમહોત્સવની ઉજવણી તથા વૃક્ષારોપણ કાર્યક્ર્મ યોજાયો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ફેદરા ગામે 74માં વનમહોત્સવની ઉજવણી તથા વૃક્ષારોપણ કાર્યક્ર્મ યોજાયો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ફેદરા ગામે 74માં વનમહોત્સવની ઉજવણી તથા વૃક્ષારોપણ કાર્યક્ર્મ શ્રી ચોવીસ તીર્થંકર યાત્રાધામ, શ્રી ભુરીબા ભક્તિગૃહ ટ્રસ્ટ, ફેદરા ખાતે યોજવામાં આવ્યો હતો.
ધંધુકા તાલુકા કક્ષાના 74માં વનમહોત્સવની ઉજવણી તથા વૃક્ષારોપણ કાર્યક્ર્મ ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઇ ડાભીના વરદ હસ્તે દિપ
પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાનો 74માં વનમહોત્સવની ઉજવણી તથા વૃક્ષારોપણ કાર્યક્ર્મ ફેદરા ગામ ખાતે શ્રી ચોવીસ તીર્થંકર યાત્રાધામ, શ્રી ભુરીબા ભક્તિગૃહ ટ્રસ્ટ, ફેદરા ખાતે યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્ર્મમાં વનમહોત્સવ અને વૃક્ષારોપણનું મનુષ્યના જીવનમાં કેટલું મહત્વનું યોગદાન છે તેમજ આવનારા સ્મયમજો વૃક્ષોનું જતન યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો મનુષ્યના જીવનમાં અનેક તકલીફો ઊભી થઈ શકે છે તેવી અનેક માહિતીઓ આપવામાં આવી હતી.આ કાર્યક્ર્મમાં અલગ અલગ પ્રકારના છોડો રોપવામાં આવ્યા હતા . તેમજ ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઇ ડાભીના વરદ હસ્તે છોડ રોપવાનું શુભ કરી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધંધુકા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ ડાભી હજાર રહ્યા હતા તેમજ ધંધુકા મામલતદાર ચંદલિયા સાહેબ , ધંધુકા પોલીસ સ્ટેશનના પીએસ આઈ શ્રી દેસાઇ સાહેબ ,ધંધુકા વન વિભાગના અધિકારીઓ, પૂર્વ એપીએમસીના ચેરમેન સહદેવ સિંહ ગોહિલ તેમજ ફેદરા ગામના સરપંચ શ્રી વીરજીભાઇ તથા વિરજીભાઈ સોલંકી તથા પ્રતાપસંગ તથા પ્રવિણસિંહ ચૌહાણ તથા લાખુભાઈ પરમાર ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર : સી કે બારડ +917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.