બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં કનજેકટી વાયટીસના દર્દીઓમાં થયો વધારો રોજના 300 કેસ
બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં આંખોનાં દર્દીઓમાં સતત ચિંતા જનક વધારો થયો છે, આંખો આવવાનાં ચેપી રોગના કારણે દરરોજ 300 જેટલા કેસો બોટાદમાં આવતા હોય તંત્ર પણ જાણે એલર્ટ પર આવી ગયુ છે, સાવચેતીના ભાગરૂપે લોકોમાં જાગૃતતા આવે તેવાં પ્રયત્નો સતત વધી રહ્યા છે, આંખોમાં દુખાવો થવો, આંખ લાલ થઇ છે. આંખોમાં સોજો થઈ જાવો તે રોગ નાં લક્ષણો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.