વડનગર માં ગટર ની આજુ બાજુ રેલીંગ કે જાળી નખાય તે માટે પ્રજાજનો માંગ ઉઠી
વડનગર માં ગટર ની આજુ બાજુ રેલીંગ કે જાળી નખાય તે માટે પ્રજાજનો માંગ ઉઠી
વડનગર માં ખુલ્લી ગટર પર જાળી નાખવા માં તેવી પ્રજાજનો કાગડોળે રાહ જોઈ રહ્યાં છે
વડનગર માં નદીઓળ દરવાજા તથા અમતોલ દરવાજા ની પાસે ગટર આવેલી છે તે ગટર પણ ખુલ્લી છે જો ભારે વરસાદ પડે ત્યારે તે ગટર માં પાણી જાય છે તે વખતે આ ગટર માં જેમ નદી વહેતી હોય તેવું દ્રશ્યો જોવા મળે છે અને તેમાં ધણી વખતે ભારે વરસાદ પડે છે ત્યારે પાણી ખૂબ ખૂબ આવે છે ત્યારે નાના બાળકો તથા વૃધ્ધો , વગેરે જેવા માનવજીવ પાણી સાથે તણાઈ જાય તો આ ગટર ની બહાર જાળી ના હોવાથી તણાઈ ને ગટર માં વહી જાય તેવી શક્યતા ઓ છે. તો ગટર ની બહાર જાળી મુકાવા આવે તો ગતવર્ષ વિસનગર માં ભારે વરસાદ ને કારણે ગટર માં પડી જતાં એક વિદ્યાર્થી મૃત્યુ પામી હતા તેવુ ના થાય તે માટે વડનગર નગરપાલિકા એ વડનગર માં નદીઓળ દરવાજા તથા અમતોલ દરવાજા ની અંદર ના ભાગ ની મોટી ગટર આવેલી છે તો તેને જાળી નાખવા આવે તો કોઈ પણ માનવજીવ ભારે વરસાદ માં તણાઈ જાય તો ગટર માં ગરકાવ ના થાય તે માટે જાળી નાખવા માં આવે તો મોટો, અકસ્માત ના સર્જાયા તે વડનગર નગર પાલિકા એ તકેદારી રાખી આમ જોવા જઇએ તો વડનગર છ દરવાજા ની ગટર પર જાળી નાખવામાં આવે તો ભારે વરસાદ પડે ત્યારે કોઈ પણ જીવ ગટર માં તણ ઈ ના અને મૃત્યુ ના પામે એટલે ગટરની આજુ બાજુ જાળી નાખે તો વડનગર માં ભવિષ્યમાં આવી ધટના ના બને તે વડનગર નગરપાલિકા તથા વહીવટી તંત્ર ધોર નીદ્રાધીની જાગૃત થઈ ને આ ગટર ની આજુ બાજુ રેલીંગ કરે તેવી વડનગર પ્રજાજનો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.