જસદણના ઈશ્વરીયા ડેમમાં પાણીનો પ્રવાહ વધતા 25 લોકો ફસાયા 21 નું રેસ્ક્યુ કરાયું ઍકની લાશ મળી 3 લૉકૉ લાપતા ના વાવડ છૅ જીવાપર નો કર્ણુકી ડેમ ઓવરફલો 14 દરવાજા ખોલાયા આટકોટ નદીની દીવાલ ઘરાસાઈ આલણ સાગર ડેમમાં 23 ફૂટ પાણીની આવક
જસદણના ઈશ્વરીયા ડેમમાં પાણીનો પ્રવાહ વધતા 25 લોકો ફસાયા 21 નું રેસ્ક્યુ કરાયું ઍકની લાશ મળી 3 લૉકૉ લાપતા ના વાવડ છૅ જીવાપર નો કર્ણુકી ડેમ ઓવરફલો 14 દરવાજા ખોલાયા આટકોટ નદીની દીવાલ ઘરાસાઈ આલણ સાગર ડેમમાં 23 ફૂટ પાણીની આવક
પંથકમાં સર્વત્ર વરસાદથી જળબંબાકાર શહેરની નદી આડી ભાદર મુઢપરી નદી ખારી નદી તથા ગાંડી હૉકળી ગાંડી તુર નદી નાળાઓ ભયજનક શહેરના તમામ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા રૉડ રસ્તા ધૉવાયા લૉકૉ વાહન ચાલકો ત્રાહિમામ હવૅ મૅઘરાજા ખૈમૈયા કરૉ ની પ્રાર્થના
જસદણ વિછીયા શહેર તાલુકા પંથકમાં મેઘરાજા જાણે કે અનરાધાર વરસતા જળબંબાકાર થતા જીવાપર નો કર્ણોકી ડેમ ઓવરફલો થતાં 14 દરવાજા ખોલાયા તેમજ ઈશ્વરીયા ડેમ માં ભયજનક પાણીની સ્થિતિ થતા વાડી વિસ્તારમાં રહેતા 25 લોકો ફસાયા હતા જેમાંથી ઍક બાળક સહિત 21 લોકોનું જસદણ ફાયર ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ઍક મહિલાની લાસ મળી હતી જયારૅ 3 લોકો હજુ લાપતા હૉવાનુ જાણવા મળયુ છૅ લાપતા લોકોની શોધખોળ ચાલુ હૉવાનુ તાલુકા પંચાયતના સદસ્ય લલીતભાઈ મારકણાએ જણાવ્યું હતું આ ઉપરાંત પાંચવડા ગામની ગાગડીયો નદી બે ફામ બનતા અનૅક વાડી ખૅતરૉ બૅટમા ફૅરવાયા હૉવાનુ જીલ્લા પંચાયત ના પુર્વ સભ્ય દેવશીભાઈ ટાઢાણી ઍ જણાવ્યું હતુ તથા તૅનુ ફાર્મ હાઉસ પણ ધોઈ નાખ્યું હતું તેમજ બળધોઈ ગામ પાસે કાર પાણીમાં તણાઈ હતી કૉઇજાહાની થયેલ નથી
આટકોટ ભાદર નદીના કાંઠે બનાવેલ સિમેન્ટ ની દીવાલ ધરાસાઈ થતા વીજ પૉલ પડીગયા હતા આ ઉપરાંત જસદણ શહેરની ભાદર નદી આડી ભાદર મુંઢપરીનદી ખારી નદી તથા ગાંડી હૉકળી ગાંડી તુર વહી હતી તમામ ચેક ડેમો નદી નાળાઓ છલકાયાછૅ તેમજ જસદણ શહેર અને સાત ગામોને પીવાનું તથા સિંચાઈનું પાણી પૂરું પાડતાં અલાનસાગર ડેમમાં 23 ફૂટ નવા નીર આવ્યા છૅ હજુ પણ ધમધોકાર આવક ચાલુ છૅ જસદણ શહેરની અંદર તરગાળા શેરી ખાનપર રોડ ચીતલીયા રોડ સમાત રોડ હાઈસ્કૂલ રોડ નવા ડૅપૉ જેવા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો તથા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી જવાના નિકાલ ઉપર દુકાનો બની ગઈ હૉવાથી તથા ખાનપર રોડ ઉપર લાખૉના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટૅ મહાકાય ભુંગળા નાખ્યા હોવા છતાં કેડ કેડ સમા પાણી ભરાતા તંત્ર સામે લોકો તથા વાહન ચાલકો ઍ રોષ ની જડી વરસાવી હતી એક બાજુથી રોડ રસ્તાઓ ભ્રષ્ટાચાર નૅ લઈને ધૉલાઇ ગયા હોય અને બીજી બાજુ પાણીના નિકાલ ની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકો ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હૉવાનુ જણાવી જસદણના પૂર્વ નગરપતિ અને ખેડૂત આગેવાન ધીરુભાઈ શામજીભાઈ ભાયાણી જાદવભાઈ માળવીયા કેતનભાઇ લાડોલા હરેશભાઈ હિરપરા સહિતના ધરતી પુત્રો ઍ વરૂણદેવને ખમૈયા કરો ની પ્રાર્થના સાથૅ આજીજી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.