વિસાવદર માભારે વરસાદ ને લીધે30દિવસ પહેલા બે મકાનો પડ્યા ગરીબલોકો સહાયથી વીંચિત - At This Time

વિસાવદર માભારે વરસાદ ને લીધે30દિવસ પહેલા બે મકાનો પડ્યા ગરીબલોકો સહાયથી વીંચિત


વિસાવદર માભારે વરસાદ ને લીધે30દિવસ પહેલા બે મકાનો પડ્યા ગરીબલોકો સહાયથી વીંચિત
વિસાવદર મા ભારે વરસાદ ને હિસાબે જીવાપરાવિસ્તારમાં બે મકાનપડીગયેલ છે ત્યારે મીડિયા દ્વારાસ્થળ તપાસ કરતા જાણવા મળેલકે વિસાવદર જયારે પહેલો વરસાદ પડ્યો ત્યારે જીવાપરા વિસ્તાર મા મકાન પડીગયેલ હતા ત્યારે મકાન માલિક ને પૂછતાં જણાવેલ કે મકાન પડીગયેલ ત્યારે વિસાવદર ના રાજકીય અગ્રણી ઓતપાસ કરીગયેલ પરંતુઆજકીય અગ્રણીઓ તોમાત્ર ફોટા પડાવવા ગયેલહોય તેવુંદેખાય રહ્યુંછે મકાન માલિકને પૂછતાં વહીવટીતંત્રદ્વારા પણ મુલાકાત કરેલ પરંતુ હજુંસુધી સરકારી તંત્રદ્વારાપણકોઈપણ સહાયહજુંસુધી મળેલ નથી તેવું જણાવેલ ત્યારે સવાલ એછેકે શુ ગુજરાતની ભાજપ સરકાર માત્ર કાગળઉપરરજ ગરીબોને સહાય કરતા હોય તેવું દેખાય આવેછે કે પછીવિસાવદર ના અમુકરાજકીય અગ્રણીમાત્ર મીડિયા મા ફોટાપડાવવા માટેજ ગરીબોની મજાકઉડાડવા માટે સહાનુભૂતિ બતાવવા નીકળી પડ્યા છેહવે જોવાનું એરહ્યુકેવહીવટી તંત્રદ્વારા ગરીબોનાપડીગયેલ મકાનોની સહાય આપશે કે પછી ગરીબોના હકસરકારી બાબુલઈલેશે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.