હાસ્યકલાકાર ડો જગદીશ ત્રિવેદી આયોજિત અમેરિકા ના બંને કાર્યકમો માં સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માટે ૧૦ લાખ નું અનુદાન - At This Time

હાસ્યકલાકાર ડો જગદીશ ત્રિવેદી આયોજિત અમેરિકા ના બંને કાર્યકમો માં સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માટે ૧૦ લાખ નું અનુદાન


હાસ્યકલાકાર ડો જગદીશ ત્રિવેદી આયોજિત અમેરિકા ના બંને કાર્યકમો માં સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માટે ૧૦ લાખ નું અનુદાન

ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્ય લક્ષી સેવાકાર્યના લાભાર્થે અમેરીકા માં બાલ્ટીમોર માં ગુજરાતી સમાજનાં પ્રમુખશ્રી- રાજ પટેલ, ખજાનચીશ્રી- જયેશ જાની તથા તેમની આખી ટીમ ની જહેમતથી હાસ્યકા૨શ્રી ડો. જગદિશ ત્રિવેદી આયોજીત બન્ને કાર્યક્રમ સફળ રહયાં હતા. જેમાં કુલ ડોલ૨ ૧૨,૦૦૦/- અંદાજીત રૂા. ૧૦ લાખ નું અનુદાન મળેલ છે.
આ કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ અમેરીકા સ્થિત હોસ્પિટલના ટ્રસ્ટીશ્રી- ડો. નટુભાઈ કે. ૨ાજપ૨ા સાહેબએ ગુજરાતી સમાજ બાલ્ટીમો૨ (અમેરીકા) ની આખી ટીમનો હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કરતા સમગ્ર માનવ સેવા ટ્રસ્ટ ના મંત્રી બી એલ રાજપરા સાહેબ સમગ્ર ટ્રસ્ટી શ્રો ઓ તબીબો સ્વંયમ સેવી સહિત દ્વારા દાતા ઓ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.