જસદણ તાલુકાના જીવાપર ગામનો કર્ણકી ડેમ ઓવરફલો ૮ દરવાજાઓ ખોલાયા
જસદણ તાલુકાના જીવાપર ગામનો કર્ણકી ડેમ ઓવરફલો ૮ દરવાજાઓ ખોલાયા
દરવાજા ખોલતા અનેક નીચાણ વાળા વિસ્તારોમાં અને ખેતરોમાં પાણી ભરાતા ખેતરો ડૂબ્યા
દરવાજા ખોલતા અનેક રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળતાં રસ્તા બંધ થયા
રસ્તા બંધ થતાં વાહન વ્યહાર થયો ઠપ્પ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.