આસામ જનહિત ના લડાકુ નેતા ઇરોમ શર્મિલા એ વર્ષો સુધી આસામ રાઇફલ સામે અન્ન ત્યાગ થી મનોરમા રેપ કેસ બળાત્કાર પીડિતા માટે કઠોર લડત ચલાવી ગત લોકસભા સામાન્ય ચૂંટણી માં માત્ર ૭૦૦ મત મેળવી કારમી હાર નો સામનો કર્યો એટલે લોકશાહી હારી કહેવાય ને ? દેશ ની જનતા ને આવા નેતા ની જરૂર નથી તે સ્પષ્ટ થાય છે આસામ તેનું પરિણામ ભોગવી રહ્યું છે
આસામ જનહિત ના લડાકુ નેતા ઇરોમ શર્મિલા એ વર્ષો સુધી આસામ રાઇફલ સામે અન્ન ત્યાગ થી મનોરમા રેપ કેસ બળાત્કાર પીડિતા માટે કઠોર લડત ચલાવનાર લોકસભા માં માત્ર ૭૦૦ મત મેળવી કારમી હાર નો સામનો કરે એટલે લોકશાહી હારી કહેવાય ને ? જનતા ના આવા નેતા ની જરૂર નથી તે સ્પષ્ટ થાય છે
આસામ મણિપુરના ઇરોમ શર્મિલા એ આસામ રાઇફલ આર્મીએ કરેલ રેપ"મનોરમા કેસ"વખતે સાત વર્ષ સુધી લાંબી ભૂખ હડતાળ કરેલી.તેવા અસલી જનહિત લડાકુંને લોકસભા ની સામાન્ય ચુંટણીમાં ઉમેદવારી કરી છતાં ચુંટણીમાં માત્ર સાતસો મત જનતાનાં મળ્યા હતા.એથી જનતાને આવા જનહિત લડાકુ અસલી રાજનેતાઓની જરૂર નથી તેનો સીધો પુરાવો છે જનતાની ગેરસમજનું પરિણામ આજે સમગ્ર દેશની જનતા ભોગવી રહી છે પોતાનાં માટે જ જીવે જે તેનું જ મરણ થાય છે અન્યો માટે જીવે ને જે તેનું જ સ્મરણ થાય છે પતિવ્રતાઓને જ દરકાર હોય છે લક્ષ્મણરેખાની શુપર્ણખાઓનું તો ક્યાં કદી અપહરણ થાય છે સત્યમતિનું નહીં બહુમતિનું રાજ ચાલે છે અહીં ઠોકશાહીમાં અભણ અપરાધીનું વરણ થાય છે એ દૈવી છે કે આસુરી છે એ કોઈ જોતું જ નથી સતા સંપત્તિ શક્તિને જ જગતમાં નમન થાય છે
અનોખું ગણિત છે કર્મસતાનાં આ ભવસાગરનું
ડૂબે છે શ્રધ્ધાથી વિશ્વાસ અને ચંડાળો નું તરણ થાય છે
ક્યાં છે મહિલા અને બાળ વિકાસ બોલકા મંત્રી ? વિશ્વ ના ઇતિહાસ માં આસામ રાઇફલ સામે અસંખ્ય બળાત્કાર પીડિત મહિલા ઓની ન્યાય માટે સામુહિક નગ્ન પરેડ દેશ ક્યારેય નહીં ભૂલે અત્યારે કુકી મહિલા ઓની નગ્ન પરેડ શાસકો નબળાઈ કહેવાય દેશ ની સર્વોચ્ચ અદાલતે કહેવું પડે કે એક્શન લો નહિતર અમે લઈ એ સેલોગ દંડ પકડી ને ફોટા પડાવનાર નફ્ફટ નેતા ઓ ક્યાં ગયા ? સેગોલ શોકેસ માં મુકવા આપ્યો હતો ?
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.